COPD, અસ્થમા અને એલર્જી – શ્વાસ સંબંધિત સામાન્ય પરંતુ ગંભીર સમસ્યાઓ
Published Updated
સતત ઉધરસ, કફ, શ્વાસ ચઢવો, છાતીમાં ભાર લાગવો, સીટી જેવો અવાજ આવવો અથવા વારંવાર છીંક આવવી જેવી તકલીફોને અવગણશો નહીં. આ લક્ષણો COPD, અસ્થમા અથવા એલર્જીના સંકેત હોઈ શકે છે.
ધૂમ્રપાન, વાયુ પ્રદૂષણ, ધૂળ, ધુમાડો અને એલર્જન આ બીમારીઓને વધારી શકે છે. સમયસર નિદાન, યોગ્ય સારવાર, ઇન્હેલરનો નિયમિત ઉપયોગ અને ટ્રિગરથી બચાવ દ્વારા આ બીમારીઓને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે.
વહેલું નિદાન અને યોગ્ય સારવાર – સ્વસ્થ શ્વાસની ચાવી.
#COPD #Asthma #Allergy #LungHealth #Pulmonologist #RespiratoryCare #HealthyLungs #BreathEasy #DrRudraParmar #VenusHospital